Gujarati Suvichar with Images: You only need two things to achieve anything: conviction and never-ending enthusiasm. But when your passion breaks down the lines of conflict, you need someone to inspire you to rise again. Today we will tell you about the keys to success and achievement that great people can give you. This will help you to find inspiration in difficult times. “Gujarati Suvichar” Friends, we have the top Hindi motivational quotes to make your life easier.
Friends, if you have set goals for yourself, don’t think about anything, and don’t listen to anyone. Get out there with all your might, make sure that you reach your goal, and keep it in your head. This goal is my goal. I won’t stop hanging on to anyone.
Gujarati Suvichar or Gujarati Quotes are inspirational words of wisdom shared widely on social media platforms. They can provide strength during difficult times, encourage personal growth, and push you to be your best self. If you’re searching for some motivational words of wisdom in 2023, we’ve compiled a list of the TOP 1325+ Gujarati suvichar with images.
Gujarati suvichar is not limited to inspirational quotes; they can also express feelings and emotions beautifully. Short yet powerful, these phrases may motivate you to make positive changes in your life.
Gujarati Suvichar is often used as a daily source of motivation. Reading some inspirational quotes each morning can give us the energy and inspiration to take on the day ahead. Thanks to the internet, it has become even easier to access these sayings and share them with others.
Gujarati Suvichar with Images
થઇ જશે માર્ગ ખુલ્લો, જરૂર આપનો,
થોડું બીજાને માટે ખસી તો જુઓ!
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ.
એક વાર પૈસા બનાવી લો,
આખી દુનિયા તમને સજ્જન તરીકે સ્વીકારી લેવા તત્પર બેઠી જ છે.
લોકો કહે છે કે દરેક સફળ પુરૂષ ની પાછળ સ્ત્રી હોય છે. પણ
તે નથી જાણતા કે સ્ત્રીઓ સફળ પુરૂષ જ પસંદ કરે છે.
પૈસા વગર જીંદગી માણી શકાય પરંતુ,
જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં.
સદા હસતા રહેતા વ્યક્તિને પણ તપાસતા રહેવું જોયે કદાચ
એવું પણ બને એમના ખીસામાં પણ રૂમાલ ભીના નીકળે.
જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
માણસ ને ચોઈસ નથી આપતી.
હજારો આશાઓની એક આશા એટલે
………….! માં !…………..
સ્વાભિમાન કદી મરતું નથી,અને
અભિમાન લાંબુ જીવતું નથી.
તમારી ભૂલ કાઢનાર વ્યક્તિને ઓળખો,
એક દિવસ એ જ તમને ઊંચાઈઓ પાર પહોંચાડશે.
જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ
એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો.
બીજા ને સારું લાગે એવું અસત્ય બોલી મન ને દુઃખી કરવા કરતા,
મન ને શાંતિ મળે એવું સત્ય બોલક વધારે સારું.
અશક્ય ભલે કંઈ ન હોય પણ
બધું શક્ય બનાવવું જરૂરી નથી.
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે
ભવિષ્ય તો બાકી જ હોય.
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે.
ઊંચાઈ એટલી જ સારી જ્યાંથી વ્યક્તિ અને
સંબંધ સારી રીતે જોઈ શકાય.
#2 Life Suvichar in Gujarati
સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,
સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે.
ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે
દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.
જિંદગી બે જ ભાગમાં પુરી થઇ જાય છે,
હાજી તારી ઉંમર નથી અને હવે તારી ઉંમર નથી.
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય,
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.
જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે જેવી સફળતાની
લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા,
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ
દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે.
જીવનનો આનંદ લેવા માટે,
તકલીફો માંથી પસાર થવું જરૂરી છે.
જે ભાન માં હોય છે,
એ ક્યારેય અભિમાન માં નથી હોતા.
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ
સમય તો પ્રભુ ના હાથમાં જ છે.
જે સાથે હોય છે એ સમજતા નથી,
અને જે સમજે છે એ સાથે હોતા નથી.
ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં,
પહેલા જેવી મીઠાશ ક્યારેક નથી આવતી.
#3 Positive Suvichar in Gujarati
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની.
મુશ્કેલીઓ સામે લડ્યા પછી જે અનુભવ મળે છે ને,
સાહેબ એ દુનિયાની કોઈ પણ નિશાળ શીખવી શક્તિ નથી.
અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે,
જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.
બોલતા પહેલા વિચારતા શીખજો સાહેબ,
કે કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું.
જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો
કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી.
ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનો,
હિસાબ કર્મનો થશે, ધર્મ નો નહીં.
અપવિત્ર કલ્પના પણ એટલી જ
ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
મહેનત એ એવી સોનેરી ચાવી છે,
જે ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે.
આંખો નહીં ધરાવનાર કરતાં
પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ,
ઘણું બધું કહી દે છે .
આંગણું નાનું હોય તો ચાલશે પણ આવકાર મોટો હોવો જોઈએ,
લોકો ઘર જોઈએ નહીં, મન જોઈને મહેમાનગતિ કરે છે.
પરિવાર પરિસ્થિતિ અને સંબંધ સાચવાની ભાવના જ
માણસને ઝુકાવે છે, નહીંતર તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું.
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે..
વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે.
#4 Good Morning Suvichar in Gujarati
ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર,
પહેલો દરવાજો બંધ નથી કરતા. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
રૂપ, રૂપિયો અને રજવાડું કાલે જતું રહેશે સાહેબ પણ,
ભાવ થી બાંધેલી ભાઈબંધી ભવ-એ-ભવ રહેશે. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
અનીતિનું કદી ટકતું નથી અને
નીતિનું કદી ઘટતું નથી. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
ટીકા કરવી સહેલી છે પણ
ટેકો આપવો અઘરો છે. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
સુખ દુઃખ તો ભાડું છે જિંદગી નું,
ભરવું તો પડશે જ. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી.. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
જે જતું કરી શકે,,,
એ લગભગ બધું જ કરી શકે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું,અને
નફરત માણસને ખીલવા નથી દેતી. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
વિચાર કેટલો આવે એ મહત્વનું નથી, પણ
વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં,
પારકાનું અજવાળું કામ ના આવે. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
કોઈની ભૂલ હોય તો
શુભચિંતક બની કાનમાં કહેજો,,,
ગામમાં નહીં…. ✨🙏
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
Images have become an integral part of suvichar culture, helping to convey the message behind each quote and make it even more captivating. You can find suvichar with captivating visuals on social media platforms like Instagram, Facebook, and WhatsApp.
Gujarati Suvichar not only provides motivation and inspiration, but it can also promote positivity and mindfulness. By focusing on positive thoughts and ideas, you can improve your mental health and well-being.
Gujarati Suvichar with images is an inspiring way to add some positivity and motivation to your life. With the vast collection of suvichar available online, you are sure to find the perfect quote that fits perfectly into whatever mood or situation you may be in. So take some time each day to read some suvichar and let them motivate you to be the best version of yourself.