TOP 735+ Quotes in Gujarati with Images 2022

129

Quotes in Gujarati: Quotes in Gujarati can be equally inspiring and thought-provoking. They provide a different perspective on life and provide more meaning to it. Quotes in Gujarati are not just about love but cover a wide range of topics including motivation, friendship, money, success, etc. Quotes in Gujarati also show the emotional side of some sad but real phases of life such as the death of a loved one or getting hurt in love.

Quotes in Gujarati

Quotes in Gujarati with Images

 

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે,
અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.

 

પૈસા ખાલી હેસિયત બદલી શકે ઓકાત નહિ,
એટલે જ પૈસા હંમશા ખિસ્સામાં રાખવા દિમાગ માં નહિ.

 

જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે,
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું હોય છે.

 

આપણા પોતાના માઇનસ પોઇન્ટ ની ખબર હોય
એ આપણો પ્લસ પોઇન્ટ છે.

 

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો

 

લોકો આપણી કદર ત્યારે નથી કરતા જયારે આપણે એકલા હોય,
પણ ત્યારે જરૂર કરે છે જયારે એ એકલા થઇ જાય.

 

જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં,
કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.

 

દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા,
અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે.

 

મતલબી લોકો સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ ગણું સારું છે !!🙂

 

Read More – Best Gujarati Suvichar

#2 Good Morning Quotes in Gujarati

 

સ્ટીકર જેવો હોય છે વિશ્વાસ,
પહેલા જેવો ચોંટતો જ નથી.

 

જે ભૂલ સંભળાવે તે પારકા,
અને જે ભૂલ સમજાવે તે પોતાના.

 

જરૂરી નથી બધું તોડવા માટે પથ્થર જ જોઈએ,
સુર બદલી ને બોલવાથી પણ ઘણું બધું તૂટી જાય છે.

 

બસ હિંમત ના હારશો સાહેબ,
આજે હસવાવાળા કાલે
તાળીઓ પણ પાડશે.

 

કપડાં અને ચહેતો હંમેશા ખોટું બોલે છે,
માણસની સાચી હકીકત સમય જ બતાવે છે.

 

કેટલીક પીડા કશુંક ગુમાવ્યાની નથી હોતી,
પણ છેતરાયાની હોય છે.

 

જે છે તેનો આનંદ લેવો હોય તો,
જે નથી તેની ચિંતા છોડી દેવી જોઈએ.

 

સમય જોઈ જે સંબંધ રાખે તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ.

 

બ્રેક વગરની ગાડી કરતા,
વિવેક વગરની વાણી વધારે,
જોખમી હોય છે સાહેબ

 

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી,
કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે.

 

રંગ સારો ના હોય તો ચાલશે,
પણ સંગ સારો હોવો જોઈએ.

 

માનવી પોતે જ પોતાનો મિત્ર અને
પોતે જ પોતાનો શત્રુ છે.

 

કદર ના કરો એટલે ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ હોય કે પછી સમય.

 

ગમતી વ્યકતિ નો મોહ છૂટી જાય ને ત્યારે
સમજી લેવાનું તમને જીવતા આવડી ગયું.

 

#3 Trust Gujarati Quotes

 

કોઈ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો, કેમ કે એ
આપડાને શીખવે છે કે વિશ્વાસ સમજી વિચારી ને કરવો.

 

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા
જે હોય એ સામે જ કહેવું વધારે સારું.

 

પોતાની જાત પર વિશ્વાસ રાખો વ્હાલા,
એક દિવસ એવો પણ આવશે જયારે
ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે.

 

જો એક વાર વિશ્વાસ તૂટી જાય તો પછી,
સોરી ની કઈ કિંમત રહેતી નથી.

 

વિશ્વાસ અને પ્રાર્થના,
આત્માના બે વિટામિન છે, જેની વગર
કોઈ પણ વ્યકતિ સ્વસ્થ જીવન જીવી શકે નહીં.

 

દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે જે
જમીન પાર નહીં પણ વ્યક્તિના હૃદય માં ઉગે છે.

 

શંકા કરવાથી શંકા વધે છે અને
વિશ્વાસ કરવાથી વિશ્વાસ વધે છે.
એ તો તમારી નિર્ભર કરે છે કે
તમે કઈ તરફ આગળ વધવા ઈચ્છો છો

 

સંબંધો માં વિશ્વાસ હશે તો મૌન પણ સમજાઈ જશે, અને
વિશ્વાસ નહીં હોય તો શબ્દોથી પણ ગેરસમજ થઇ જશે.

 

ખોટી જગ્યાએ વિશ્વાસ ના કરવો અને
સાચી જગ્યાએ વિશ્વાસઘાત ના કરવો.

 

પ્રેમ અને વિશ્વાસ આ બે એવા ફૂલ છે જે ક્યારેય
કરમાતા નથી અને જો એક વાર
કરમાઈ ગયા તો ફરી ખીલતા નથી.

 

વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી,
દરેક માટી ની ફિતરત વફાદાર નથી હોતી.

 

#4 Motivational Quotes in Gujarati

 

જરૂરી નથી બધે,તલવારો લઇને ફરવુ,
ધારદાર ઇરાદાઓ પણ, વિજેતા બનાવે છે.

 

કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે:
પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.

 

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

 

Profit દેખાય ને સાહેબ,
તો કોઈ પણ સામે જુકે.

 

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે !!

 

જે લોકો પોતના વિચારોને બદલી શકતા નથી,
તે જીવનમાં કશો બદલાવ લાવી શકતા નથી.

 

તમારા મનને દરેક પરિસ્થિતિમાં
શાંત રહેવાની તાલીમ આપો.

 

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.

 

સંઘર્ષ તમને થકવાડે જરૂર છે,
પણ અંદરથી મજબૂત બનાવે છે.

 

સંઘર્ષ છે તો સફળતા છે..
કાચ નથી અમે સાહેબ કે
તૂટ્યા પછી વિખેરાઈ જઈએ.

 

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે.

 

આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે.

 

“મન“ બગાડે એવા “વિચારો“ અને
“મૂડ“ બગાડે એવા “માણસો“ થી હમેશા દૂર રહેવું.

 

પોતાની તુલના અન્ય સાથે ના કરો,
એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો.

#5 Meaningful Gujarati Quotes on Life

 

જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

 

ભૂલનો બચાવ કરવા કરતા
ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.

 

બહુ રૂપિયો થઇ જાય ત્યારે,
માણસ ”બહુરૂપિયો”થઇ જાય છે.

 

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો,
વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.

 

હૃદયથી નમવું જરૂરી છે,
ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!

 

બીજાના નિયમ મુજબ જીવશું તો
આપણે જીવવાનું ભુલી જશું.

 

પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે,
ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ.

 

દાન દેવામાં ને જ્ઞાન લેવામાં
પાછી પાની કરવી નહીં.

 

ખૂબ દૂર સુધી જવું પડે,
ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે.

 

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં
પારકાનું અજવાળું કામ ના આવે.

 

સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો
નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ.

 

જેમ વરસાદથી બચવા જાતે છત્રી પકડવી પડે એમ
ધર્મ રક્ષણ માટે જાતે શસ્ત્ર ઉઠાવવા પડે.

 

જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને
કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.

 

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી
તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.

 

જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.

 

ભગવાન પાસે માત્ર એટલું જ માંગવુ કે…
અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ.

 

શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ
હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે.

 

શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ
દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.

 

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં.

#6 Love Quotes in Gujarati

 

ઘણું ભટક્યો આ આખું નગર,
નથી મળ્યો હું મને તારા વગર.

 

લાગણી મારી છે આયુર્વેદ જેવી,
એટલે મોડી તમને થાશે અસર.

 

રૂમાલ આંખના આંસુ લૂછે છે,
જયારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે

 

હું કયાં કહું છુ કે તારી યાદ આવે છે
હું એમ કહું છુ કે તુ જ યાદ આવે છે.

 

ખોટા પ્રેમનો અનુભવ જ
સાચા પ્રેમની કિંમત સમજાવે છે.

 

નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે.

 

સમજદાર લોકો ને જ “વસંત” સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે.

 

જે તમને ચાહે છે એને તમારા બનાવી લો
ખુદાની કસમ બહુ મુશ્કીલથી ચાહવા વાળા મળે છે.

 

સાજા તું કરે છે તોય ઘવાય હું જાઉ છું,
કાજલ તું લગાવે છે અને અંજાય હું જાઉ છું.

 

નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ,
નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.

 

રમત રમાડતાં માણસ ગમી જાય ને,
ગમતાં માણસ જ, રમાડી જાય.

 

દેખાય છે? મારી આંખોમાં તેજ છે,
બસ તારી જ યાદો નો ભેજ છે.

 

હાલત એવી છે આજકાલ,અંધારા થી વધારે
તારી યાદ થી ડર લાગે.

 

તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?

 

સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, 💕
લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.

 

છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ.

 

નહિ કરી શકે કોઈ વિજ્ઞાનિ મારી બરાબરી,
હું “ચાંદ” જોવા પણ સાયકલ લઈને જતો હતો.💕

 

નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,
તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.

 

દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે,
અને રાત તમારી યાદોમાં.

 

કોઈને જૂઓ અને તમારી અંદર રંગોળી પૂરાઈ જાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.

 

એટલું તો ગણિત મનેય આવડે છે.
તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી. પણ,
સરવાળો તો એક જ થાય છે.

#7 Gujarati Quotes on Friendship

 

મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને સમજે છે,
તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે, અને તમે જે રીતે છો તે જ રીતે તમને સ્વીકારે છે.

 

એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

 

મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

 

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

 

જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે,
કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.

 

Read More – Good Morning Gujarati Suvichar

 

The blog has a list of quotes in Gujarati, which are classified by topic. The topics include love, luck, relationships, life, success, happiness, and many more. Those looking for words of wisdom and inspiration can find it here.

As a language, Gujarati has a lot to offer and this blog is celebrating that. The blog shares Quotes in Gujarati, proverbs, Jokes in Gujarati, Life Suvichar in Gujarati, and many other things in Gujarati. All of these sayings are translated into Gujarati which makes it very accessible for everyone. Along with the text, there are images to illustrate what’s being said.

If you want to be successful in life, learn from the feelings of others. As Acharya Chanakya says, it is not necessary that we do all the experience ourselves. All the above-mentioned Quotes in Gujarati have a deep meaning which will help you to succeed.

If you liked our post Quotes in Gujarati, write in the comment below and keep visiting our website to enjoy this useful post. Also if you have any Gujarati Suvichar in your mind you can let us know in the comments below. We will add it in our upcoming new post.

To achieve anything, you only need two things: first, conviction, and second, never-ending enthusiasm. Yet when your zeal breaks the path of conflict, you need someone who can inspire you to stand up again. That’s why today we are going to tell you about some of the key elements of success and achievement gave by great people, which you can create in your difficult times and inspire yourself to move forward. “Quotes In Gujarati” Friends, today we bring you the Best Quotes in Gujarati so that you can make your floor simple and easy. You can follow us on Facebook.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here